Shikshan Sahayak Recruitment 2024 : શિક્ષણ સહાયક ભરતી 2024, ગુજરાત માધ્યમિક શાળા શિક્ષક ભરતી 2024, ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષક સહાયકોની ભરતી જાહેરાત બહાર પાડી છે. તમને બધી જ વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે બધી જ જાણકારી નીચે આપવામાં આવી છે.
Shikshan Sahayak Recruitment, શિક્ષણ સહાયક ભરતી
TAT પરીક્ષા આપનાર ઉમેદવારો નોકરીની રાહ જોઈ રહ્યા છે તો આ સમાચાર તમારા માટે ખુશીના સમાચાર હશે. કારણ કે ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગે રાજ્યની બિન-સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષક સહાયકોની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. સંસ્થાએ વિવિધ માધ્યમોમાં 3517 થી વધુ શિક્ષક સહાયકોની ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
શિક્ષણ સહાયક ભરતી 2024 માટે અગત્યની માહિતી
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ |
પોસ્ટનું નામ | શિક્ષણ સહાયક |
કુલ જગ્યાઓ | 3517 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી ફોર્મ શરુ તારીખ | 24 ઓક્ટોબર 2024 |
છેલ્લી તારીખ | 15 નવેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઇટ | https://www.gserc.in/ |
શિક્ષણ સહાયક ભરતી પોસ્ટની વિગત
માધ્યમ | ખાલી જગ્યાઓ |
ગુજરાતી | 3454 |
અંગ્રેજી | 60 |
હિન્દી | 3 |
કુલ | 3517 |
GSERC શિક્ષણ સહાયક ભરતી 2024 નોકરીની વિગતો:
પોસ્ટ્સ:
બિન-સરકારી અનુદાન-સહાયક માધ્યમિક શિક્ષણ સહાયક: 2317 જગ્યાઓ
સરકાર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક: 1200 જગ્યાઓ
ધોરણ 9 અને 10 માટે 3517 શિક્ષક સહાયકોની ભરતી
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ પસંદગી સમિતિએ 3517 શિક્ષણ સહાયક પોસ્ટ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા એકવાર ઓફિસિયલ જાહેરાત વાચી લેવી ત્યાર બાદ જ અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે letestnews.org ને તપાસતા રહો.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિએ 3517 શિક્ષણ સહાયકની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે તેમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15-11-2024 છે. જેઓ શિક્ષા સહાયક ભરતી 2024 માં અરજી કરવા માગે છે તેઓ કરી શકશે.
શિક્ષણ સહાયક ભારતી 2024 માટે ઓનલાઈન અરજી કરવાનાં પગલાં
જે ઉમેદવારો ટીચિંગ આસિસ્ટન્ટની ભરતી માટે અરજી કરવા માગે છે તેઓ લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે જણાવેલ સ્ટેપ્સને ફોલો કરી શકે છે.
સૌથી પહેલાં ઓફિસિયલ વેબસાઇટ https://www.gserc.in/ ખોલો.
ન્યૂ યુઝર વિકલ્પ પર ક્લિક કરો.
ત્યાં પૂછવામાં આવેલી તમામ વિગતો ભરો. ફોટો અને સહી યોગ્ય રીતે અપલોડ કરો.
પછી તમારુ ફોર્મ સબમિટ કરો, અને ઓનલાઇન અરજી ફી ની ચુકવણી કરો.
ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
Shikshan Sahayak Recruitment 2024
અરજી કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખો.
ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે અરજી ફોર્મમાં તમામ વિગતો ભરીને, તેની ચકાસણી કર્યા પછી જ નિયત ફી ચૂકવવાની રહેશે. ફી ભર્યા પછી, ઉમેદવારે કરેલી અરજી કન્ફર્મ ગણવામાં આવશે. જો ઉમેદવાર કન્ફર્મ કરેલી અરજીમાં કોઈ સુધારો કરવા માંગે છે, તો તેણે અરજી પાછી ખેંચી લેવી પડશે અને નવી અરજી સબમિટ કરવી પડશે. અને ફરીથી ફી ભરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે. નિયત સમય મર્યાદામાં ફી નહીં ભરનાર ઉમેદવારની અરજી સ્વીકારવામાં આવશે નહીં.
Shikshan Sahayak Recruitment 2024, શિક્ષણ સહાયક ભરતીની મહત્વની તારીખો
Shikshan Sahayak Recruitment 2024 | મહત્વપૂર્ણ તારીખો |
અરજી ફોર્મ શરુ તારીખ | ઓક્ટોબર 24, 2024 |
અરજીની છેલ્લી તારીખ | નવેમ્બર 15, 2024 |
મહત્વપૂર્ણ લિંક :
શિક્ષણ સહાયક નોકરીની જાહેરાત | જાહેરાત 1 | જાહેરાત 2 |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
શિક્ષણ સહાયક ભરતી 2024 ઓફિસિયલ કઈ છે?
Ans. https://www.gserc.in/
શિક્ષણ સહાયક ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
Ans. છેલ્લી તારીખ : 15 નવેમ્બર 2024