ગુજરાતી કેલેન્ડર એપ 2025 દ્વારા દરરોજ આવતા તહેવારો, સમય, ઉજવણી, તારીખો અને ચોઘડિયા વિશે માહિતી મેળવી શકાય છે.
નવા વર્ષની શરૂઆતમાં લોકો ઘરમાં નવું ગુજરાતી કેલેન્ડર લગાવે છે. આ પોસ્ટમાં ગુજરાતી કેલેન્ડર 2025 એપ વિષે માહિતિ આપવામાં આવી છે.અને તમને ગુજરાતી કેલેન્ડર 2025 PDF મળશે જે તમે તમારા મોબાઈલમાં સ્ટોર કરી શકો છો અને જો તમે તહેવારો અથવા જાહેર રજાઓ તપાસવા માંગતા હોવ તો ગમે ત્યારે જોઈ શકો છો.
ગુજરાતી કેલેન્ડર 2025 અને અન્ય વિવિધ ગુજરાતી પંચાંગ 2025. આ લેખમાં, આપણે ગુજરાતી કેલેન્ડર 2025 PDF અને ગુજરાતી કેલેન્ડર એપ્લિકેશન વિશે માહિતી મેળવીશું. ગુજરાતી કેલેન્ડરમાં નીચેની જેમ વિગતો છે.
- આજનુ પંચાંગ
- આજના ચોઘડીયા
- આજનુ રાશીફળ
- વાર્ષિક રાશીફળ
- તહેવારોનુ લિસ્ટ 2025
- જાહેર રજા લિસ્ટ 2025
- આજની તીથી
- આજના શુભ મુહુર્ત
- દરરોજના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય
- આજનુ નક્ષત્ર
- આજની રાશી
- કુંડલી
- આજના વાહન ખરીદી શુભ મુહુર્ત
- 2025 ના લગ્ન ના શુભ મુહુર્ત
- બેંક રજા લિસ્ટ
- હિંદુ કેલેન્ડર 2025
- કેલેન્ડર વિક્રમ સંવત 2080-81
- ગુજરાતી પંચાંગ 2025 PDF