Gujarat Wethar Updates : ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના, અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય બનતા 20 તારીખથી માવઠાની સંભાવના, અંબાલાલ પટેલની આગાહી

By Jay Vatukiya

Published on:

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતમાં હવે ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવે અંબાલાલ પટેલે કડકડતી ઠંડી સાથે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરી છે. જેમાં આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ અંબાલાલ પટેલ દ્વારા 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે.આ ઉપરાંત 16 થી 24 ડિસેમ્બર સુધી અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય રહેશે.જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે.

અંબાલાલના જણાવ્યા અનુસાર, 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે અને 16 થી 24 ડિસેમ્બર સુધી અરબી સમુદ્ર પર સિસ્ટમ બનશે. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલે વધુમાં જણાવ્યું હતું કે ડિસેમ્બરના અંતમાં ખૂબ જ ઠંડી પડશે. 22મી થી 31મી સુધી કડકડતી ઠંડી રહેશે. જાન્યુઆરીમાં ઠંડી વધશે.

અંબાલાલે વધુમાં જણાવ્યું હતું કે ડિસેમ્બરના અંતમાં ખૂબ જ ઠંડી પડશે.  22મી થી 31મી સુધી કડકડતી ઠંડી રહેશે. જાન્યુઆરીમાં ઠંડી વધશે. ગુજરાતમાં હવે ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવે અંબાલાલ પટેલે કડકડતી ઠંડી સાથે વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં માવઠાની સંભાવના છે, જેના કારણે 20, 21 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

અરબી સમુદ્રના કિનારે સૌરાષ્ટ્રમાં સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close