17 વર્ષ પછી સોનાની કિંમતોને લઈને મોટું એલર્ટ જાહેર, રોકાણકારોને ધોળા દિવસે તારા દેખાઈ શકે 17 વર્ષ પછી સોનાની કિંમતોને લઈને મોટું એલર્ટ જાહેર, રોકાણકારોને ધોળા દિવસે તારા દેખાઈ શકે

By Jay Vatukiya

Updated on:

તાજેતરમાં સોનાએ (Gold) ઈન્ડસ્ટ્રીયલ કોમોડિટીઝ જેમ કે સિલ્વર, ક્રૂડ, પ્લેટિનમ અને કૉપર પર જે બઢત મેળવી છે, તે માત્ર નફાની વાત નથી, પરંતુ બજારમાં મોટા બદલાવનો પ્રારંભિક સંકેત (Early Reversal Signal) આપી રહ્યું છે.            

નવી દિલ્હીઃ જ્યારે સોનુ બધાને પાછળ છોડી દે છે, ત્યારે સમજવું જોઈએ કે કંઈ મોટો બદલાવ આવવાનો છે. તાજેતરમાં સોનાએ (Gold) ઈન્ડસ્ટ્રીયલ કોમોડિટીઝ જેમ કે સિલ્વર, ક્રૂડ, પ્લેટિનમ અને કૉપર પર જે બઢત મેળવી છે, તે માત્ર નફાની વાત નથી, પરંતુ બજારમાં મોટા બદલાવનો પ્રારંભિક સંકેત (Early Reversal Signal) આપી રહ્યું છે. કેડિયા કોમોડિટીના રિપોર્ટમાં રોકાણકારોને સલાહ આપવામાં આવી છે કે સાવચેત રહો અથવા થોડો નફો બુક કરી લો.

Leave a Comment