જીરૂમાં ઠંડો માહોલ, ભાવમાં સતત બીજા દિવસે રૂ.૨૫થી ૫૦ ઘટયાં, જીરુંમાં તેજીનાં એંધાણ

By Jay Vatukiya

Updated on:

સતત બીજા દિવસે મણે રૂ.૨૫થી ૫૦ ઘટ્યા હતા. બજારમાં આગામી જીરૂની બ દિવસોમાં વેચવાલી ઓછી છે અને સામે લેવાલી પણ મર્યાદીત જોવા મળી રહી છે. આગામી દિવસોમાં જો નિકાસ વેપારો વધશે તો જીરૂની બજારમાં સુધારાની ચાલ જોવા મળે તેવી સંભાવના દેખાય રહી છે, એ સિવાય ખાસ કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી.

જીરૂમાં અત્યારે વાયદો ૨૪ હજારની ઉપર છે ત્યાં સુધી કોઈ મોટી મંદી દેખાતી નથી. હાજરમં ડિમાન્ડ ઓછી હોવાથી ભાવ ઘસાતા જાય છે.ડોમેસ્ટિક ઘરાકીનો અભાવ વધારે દેખાય રહ્યો છેઅને વેચવાલી પ્રમાણસર આવી રહી છે. આ સંજોગોમાં જીરૂની બજારમાં આગળ ઉપર હવે જીરૂ વાયદામાં ભાવ ૨૪ હજારની ઉપર હોવાથી મોટી મંદી મુશ્કેલ ગલ્ફ દેશોના નિકાસ વેપાર આવશે તો બજારમાં એક સાથે સુધારો આવશે. અમુક ટ્રેડરો કહે છેકે ડિસેમ્બર વાયદાની એક્સપાયરી બાદ બજારમાં નવી ચાલ જોવા મળે તેવી સંભાવના છે.

બેન્ચમાર્ક જીરૂ વાયદો રૂ.૨૦ વધીને રૂ.૨૪,૪૨૦ અને જાન્યુઆરી વાયદો રૂ.૨૪૦૮૦ની સપાટી પર સ્ટેબલ છે.

જીરૂ વાદામાં ડિસેમ્બરની એકસપાયરી નજીક આશે તેમ વાદામાં બેતરફી મુવમેન્ટ આવી શકે છે. 15મી ડિસેમર બાદ જીરૂના વેપારનું ચીત્ર પણ સષ્ટ થઈ જાય તેવી ધારણા છે અને જીરૂની બજારમાં તેજી-મંદી માટે વાવેતર મહત્વની ભુમીકા ભજવશે. બજારના સટ્ડિા પણ વાવેતરની જ રાહ જોઈ રહયા છે. જો વાવેતરમાં ઘટાફો આવશે તો જીરૂમાં ડિસેમ્બર અંતમા કે  જાન્આરીની શરૂઆમાં એક વચગાળાની તેજી તેજી આવે તેવી સંભાનાં દેખાય રહી છે.


જીરુ વાયદા બજાર

રાજકોટમાં આજે જીરુંના ભાવ 4100 થી 4600 રૂપીયા ભાવ રહયો હતો. ગોંડલમાં ભાવ 2301 થી 4661 રૂપીયા ભાવ રહયો.

જેતપુરમાં આજે જીરુંના ભાવ 3000 થી 4500 રૂપીયા ભાવ રહયો હતો. બોટાદમાં ભાવ 4000 થી 4450 રૂપીયા ભાવ રહયો.

વાંકાનેરમાં આજે જીરુંના ભાવ 4000 થી 4335 રૂપીયા ભાવ રહયો હતો. અમરેલીમાં ભાવ 1900 થી 4200 રૂપીયા ભાવ રહયો.

જસદણમાં આજે જીરુંના ભાવ 3500 થી 4550 રૂપીયા ભાવ રહયો હતો. કાલાવડમાં ભાવ 4135 થી 4235 રૂપીયા ભાવ રહયો.

જામજોધપુરમાં આજે જીરુંના ભાવ 3900 થી 4401 રૂપીયા ભાવ રહયો હતો. જામનગરમાં ભાવ 3500 થી 4475 રૂપીયા ભાવ રહયો.

મહુવામાં આજે જીરુંના ભાવ 4300 થી 4301 રૂપીયા ભાવ રહયો હતો. જુનાગઢમાં ભાવ 3800 થી 4280 રૂપીયા ભાવ રહયો.

સાવરકુંડલામાં આજે જીરુંના ભાવ 3700 થી 4410 રૂપીયા ભાવ રહયો હતો. તળાજામાં ભાવ 4160 થી 4485 રૂપીયા ભાવ રહયો.

મોરબીમાં આજે જીરુંના ભાવ 4040 થી 4320 રૂપીયા ભાવ રહયો હતો. બાબરામાં ભાવ 3920 થી 4320 રૂપીયા ભાવ રહયો.

પોરબંદરમાં આજે જીરુંના ભાવ 4150 થી 4225 રૂપીયા ભાવ રહયો હતો. ભાવનગરમાં ભાવ 4205 થી 4206 રૂપીયા ભાવ રહયો.

જામખંભાળીયામાં આજે જીરુંના ભાવ 4150 થી 4425 રૂપીયા ભાવ રહયો હતો. ભેસાણમાં ભાવ 2500 થી 4346 રૂપીયા ભાવ રહયો.

Leave a Comment